Daily Archive: June 14, 2011

Jun 14

રાજગોર સમાજનું ગૌરવ

રાજગોર સમાજનું ગૌરવ   કેતન રાજગોર (ગામ : બિદડા) (દાદા રાવળપીર ફિલ્મના મુખ્ય દિગ્દર્શક, ગીતકાર, પટકથા સંવાદ લેખક)   આપે ઇસ્ટદેવ એવા દાદા રાવળપીરના જીવનચરિત્ર પર આધારિત “વલસરાનાં વીર દાદા રાવળપીર” ફિલ્મ બનાવી તેમાં તન, મન, ધન અને લગનથી, જે કામગીરી  કરી છે તેથી ધરા ગુર્જરી સંસ્થા વડોદરા દ્વારા ફિલ્મને બે એવોર્ડ મળ્યા છે તે …

Continue reading »

Jun 14

લઘુ રૂદ્ર – મુન્દ્રા, કચ્છ : ૧૫-૦૮-૨૦૧૧

રાજગોર યંગસ્ટર ગ્રૂપ, મુન્દ્રા દ્વારા આયોજિત લઘુ  રૂદ્ર સમય : સવારે ૮.૦૦ થી ૧૨.૦૦ કલાકે. પ્રસાદ : બપોરે ૧૨.૦૦ થી ૧.૩૦ કલાકે. તા. ૧૫-૦૮-૨૦૧૧ સ્થળ : જોતેશ્વર મહાદેવ મંદિર, સાડાઉ, મુન્દ્રા, કચ્છ. For More Detail Contact : Nayan Rajgor nayan@kutchirajgor.com  

Jun 14

કચ્છ સમૂહલગ્ન ફોટો આલ્બમ – ૨૦૧૧

શ્રી અખિલ કચ્છી રાજગોર સમાજ શ્રી મસ્કા રાજગોર સમાજ દ્વારા આયોજિત ૩૦મો સમૂહ લગ્ન તથા યજ્ઞોપવીત સમારોહ તા, ૨૨-૦૫-૨૦૧૧ રવિવાર, સ્થળ : મસ્કા, માંડવી, કચ્છ.  

Powered By Indic IME