રાજગોર સમાજનું ગૌરવ
કેતન રાજગોર (ગામ : બિદડા)
(દાદા રાવળપીર ફિલ્મના મુખ્ય દિગ્દર્શક, ગીતકાર, પટકથા સંવાદ લેખક)
આપે ઇસ્ટદેવ એવા દાદા રાવળપીરના જીવનચરિત્ર પર આધારિત “વલસરાનાં વીર દાદા રાવળપીર” ફિલ્મ બનાવી તેમાં તન, મન, ધન અને લગનથી, જે કામગીરી કરી છે તેથી ધરા ગુર્જરી સંસ્થા વડોદરા દ્વારા ફિલ્મને બે એવોર્ડ મળ્યા છે તે બદલ આપને લખ લખ વધાઈયું, હાર્દિક અભિનંદન.
શુભેચ્છક :
રાજગોર યંગસ્ટાર ગ્રુપ-મુન્દ્રા, જીનેશ પેથાણી (પ્રમુખ), રાજેશ નાકર (ઉ. પ્રમુખ),
નયન માકાણી (ખજાનચી), હરેશ પેથાણી (સહ ખજાનચી), કપિલ મોતા (મહામંત્રી), ઝી ગોર (મંત્રી) ઓમકાર સ્ટુડિયો


1 comment
Rajgor Ketan
June 15, 2011 at 4:51 pm (UTC 5.5) Link to this comment
Thanks
Shree Kutchhi Rajgor Trust – Mulund