શ્રી કચ્છી રાજગોર શૈક્ષણિક પ્રવૃત્તિ કેન્દ્ર, મુંબઈના ટ્રસ્ટીઓ, પદાધિકારીઓ અને કારોબારી સભ્યો, સંસ્થા દ્વારા આયોજિત અને રાજગોર સમાજના પ્રતિભાવાન કલાકારો દ્વારા પ્રસ્તુત ગીત, સંગીત, નૃત્યો અને અન્ય મનોરંજક સાંસ્કૃતિક કાર્યક્રમોથી મઢેલા ભવ્ય રાજગોર વન્ડર્સ સમારોહ સ્થળ : કાલીદાસ નાટ્ય મંદિર, પી. કે. રોંડ, મુલુંડ (વે.), મુંબઈ – ૮૦. શનિવાર તા. ૨૯-૧૦-૨૦૧૧ સમય : બપોરના ૩:૦૦ કલાકે
Monthly Archive: October 2011
Oct 21
રાજગોર વન્ડર્સ
શ્રી કચ્છી રાજગોર શૈક્ષણિક પ્રવૃત્તિ કેન્દ્ર, મુંબઈના ટ્રસ્ટીઓ, પદાધિકારીઓ અને કારોબારી સભ્યો, સંસ્થા દ્વારા આયોજિત અને રાજગોર સમાજના પ્રતિભાવાન કલાકારો દ્વારા પ્રસ્તુત ગીત, સંગીત, નૃત્યો અને અન્ય મનોરંજક સાંસ્કૃતિક કાર્યક્રમોથી મઢેલા ભવ્ય રાજગોર વન્ડર્સ કાર્યક્રમમાં આપને આમંત્રણ આપતાં હર્ષ અનુભવે છે. આશા છે સમાજના કલાકારોને પ્રોત્સાહન આપવા માટે યોજેલ આ કાર્યક્રમમાં આપ સમયસર હાજર રહી અમારા …


Recent Comments