«

»

Oct 21

રાજગોર વન્ડર્સ

શ્રી કચ્છી રાજગોર શૈક્ષણિક પ્રવૃત્તિ કેન્દ્ર, મુંબઈના ટ્રસ્ટીઓ, પદાધિકારીઓ અને કારોબારી સભ્યો, સંસ્થા દ્વારા આયોજિત અને રાજગોર સમાજના પ્રતિભાવાન કલાકારો દ્વારા પ્રસ્તુત ગીત, સંગીત, નૃત્યો અને અન્ય મનોરંજક સાંસ્કૃતિક કાર્યક્રમોથી મઢેલા ભવ્ય રાજગોર વન્ડર્સ કાર્યક્રમમાં આપને આમંત્રણ આપતાં હર્ષ અનુભવે છે. 

 

આશા છે સમાજના કલાકારોને પ્રોત્સાહન આપવા માટે યોજેલ આ કાર્યક્રમમાં આપ સમયસર હાજર રહી અમારા ઉત્સાહમાં વૃદ્ધિ કરશો. 
 

લી.   
પ્રમુખ – ટ્રસ્ટી
શ્રી રશ્મીકાંત ભાઈલાલ ગોર 
ટ્રસ્ટીમંડળ 
શ્રી શંકરલાલ ભાઈ વાલજી રાજગોર 
શ્રી રામજીભાઈ હરિરામ રાજગોર 
શ્રી ભાઈલાલભાઈ ભીમજી ગોર 
શ્રી શાંતિલાલ લીલાધર જોશી 
શ્રી દિનેશભાઈ કાનજી મહેતા 
ઉપપ્રમુખ 
શ્રી પ્રકાશ વીરજી ગોર 
શ્રી ગૌરીશંકર મીઠુભાઈ કેશવાણી 
માનદ મંત્રીઓ 
શ્રી જયંત કરસનદાસ જોશી 
શ્રી રાજેશ શામજી જોશી 
તથા સમસ્ત કારોબારી સમિતી.

સમારોહ સ્થળ : કાલીદાસ નાટ્ય મંદિર, પી. કે. રોંડ, મુલુંડ (વે.), મુંબઈ – ૮૦. 

શનિવાર તા. ૨૯-૧૦-૨૦૧૧ સમય : બપોરના ૩:૦૦ કલાકે 

 

About the author

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Powered By Indic IME