શ્રી કચ્છી રાજગોર સમાજ, નાલાસોપારા – વસઈ-વિરાર C/o. કાર્યાલય : અનેરી મેચિંગ , ૫૪ ગોલ્ડન ટ્રેડર્સ સેન્ટર, તુલીંજ રોડ, નાલાસોપારા (ઈસ્ટ) સહર્ષ જણાવવાનું કે શ્રી કચ્છી રાજગોર સમાજ, નાલાસોપારા – વસઈ-વિરાર નાં પરિવાર પરિચયનું આયોજન તેમજ પરિવાર પરિચય પુસ્તકનું વિમોચન તા. ૨૭-૩-૨૦૧૧ ફાગણ વદ ૯ ને રવિવારના સાંજના ૪ થી ૧૦ સુધી આ કાર્યક્રમનું આયોજન પી. એલ. જાડેજા હોલ, શિવાજી …

Recent Comments