શ્રી કચ્છી રાજગોર સમાજ, નાલાસોપારા – વસઈ-વિરાર
C/o. કાર્યાલય : અનેરી મેચિંગ , ૫૪ ગોલ્ડન ટ્રેડર્સ સેન્ટર, તુલીંજ રોડ, નાલાસોપારા (ઈસ્ટ)
સહર્ષ જણાવવાનું કે શ્રી કચ્છી રાજગોર સમાજ, નાલાસોપારા – વસઈ-વિરાર નાં પરિવાર પરિચયનું આયોજન તેમજ પરિવાર પરિચય પુસ્તકનું વિમોચન તા. ૨૭-૩-૨૦૧૧ ફાગણ વદ ૯ ને રવિવારના સાંજના ૪ થી ૧૦ સુધી આ કાર્યક્રમનું આયોજન પી. એલ. જાડેજા હોલ, શિવાજી નગર, નગરપાલિકા ઓફીસની પાછળ, નાલાસોપારા – વેસ્ટ, માં થયું હતું. જેમાં કાર્યક્રમની રૂપરેખા આ પ્રમાણે હતી.
વસ્તી પત્રક – નાલાસોપારા-વિરાર-વસઈ
દીપ પ્રાગટ્ય : શ્રી રામજી હરિરામ રાજગોર,
સાંસ્કૃતીક કાર્યક્રમ : શ્રી રસીક મારાજ (ટીવી સ્ટાર),
પરિવાર પરિચય પુસ્તક વિમોચન : શ્રી મુલેશભાઈ લાભશંકર ઉગાણી
સમારંભ પ્રમુખ : શ્રી વિજય જેઠાલાલ મહેતા – વિરાર (મસ્કા)
કાર્યક્રમ સંચાલક : શ્રી પ્રફુલભાઈ મેઘજી જોષી
અતિથી વિશેષ : # શ્રી રામજી હરિરામ રાજગોર – નાનીખાખર, # શ્રી મુલેશ લાભશંકર ઉગાણી – સુથરી, # શ્રી કિશોર રજનીકાંત ઉગાણી – સુથરી, # શ્રી પ્રફુલભાઈ નારણભાઈ જોષી – ફરાદી, # શ્રી કાન્તીલાલ લક્ષ્મીદાસ બોડા – ગુંદીયાળી, # શ્રી હિમાંશુ જેન્તીલાલ નાકર – સાંધવ # શ્રી મનસુખ બુધીલાલ પેથાણી – મસ્કા, # શ્રી વિજયભાઈ પુરુષોત્તમભાઈ માકાણી – ઘાટકોપર, # શ્રી શંકરલાલ વાલજી મોતા – મસ્કા,
# શ્રી વસંતભાઈ મેઘજી મહેતા – બાગ, # શ્રી કાન્તીલાલ શંકરજી ઉગાણી – ભુજ
નિમંત્રક : શ્રી કચ્છી રાજગોર સમાજ, નાલાસોપારા – વસઈ-વિરાર
# શ્રી કાકુભાઈ ધનજી બોડા – પ્રમુખ, # શ્રી હરેશભાઈ મણીશંકર માકાણી – ઉપપ્રમુખ,
# શ્રી પ્રવિણ મોરારજી જોષી – ખજાનચી, # શ્રી નવીનભાઈ મોહનલાલ જોષી – ખજાનચી,
# શ્રી અરવિંદભાઈ શંભુલાલ બોડા – મંત્રી, # શ્રી ચંદુલાલ જટાશંકર વ્યાસ – મંત્રી,
# શ્રી વસંત મણીશંકર પેથાણી – સલાહકાર, # શ્રી વિજય જેઠાલાલ મહેતા – સલાહકાર,
# શ્રી નરભેરામ જેઠાલાલ (દરબાર ટ્રાન્સપોર્ટ) સલાહકાર.
કારોબારી સમિતી : # શ્રી પ્રાણજીવન જીવરામ મોતા, # શ્રી આનંદ શંભુલાલ જેસરેગોર, # શ્રી પ્રવિણ મણીશંકર પેથાણી,
# શ્રી રાજેશ નરશી મોતા, # શ્રી અમૃતલાલ ધનજી બોડા, # શ્રી દિનેશ લક્ષ્મીદાસ માકાણી, # શ્રી સુરેશ મેઘજી મોતા,
# શ્રી મનુભાઈ માધવજી મોતા, # શ્રી વસંત કૃષ્ણદાસ જેસરેગોર, # શ્રી મણીશંકર નરશી મોતા, # શ્રી ચંદુલાલ રામજી જેસરેગોર


Recent Comments